અમદાવાદના રસ્તા: AMCની બેદરકારીથી 70 દિવસમાં 12 નિર્દોષ લોકોના મોત.
અમદાવાદના રસ્તા: AMCની બેદરકારીથી 70 દિવસમાં 12 નિર્દોષ લોકોના મોત.
Published on: 10th September, 2025

Ahmedabadમાં ચોમાસામાં AMCની બેદરકારીથી 70 દિવસમાં 12 નિર્દોષ નાગરિકો ભોગ બન્યા. સ્માર્ટ સિટીમાં આટલાં મોત નજીકના વર્ષોમાં નથી થયાં. સત્તાધીશો અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળ રહ્યા છે. રસ્તાઓ માટે દર વર્ષે કરોડોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય છે.