ધનખડના રાજીનામાથી BJPનું ટેન્શન વધ્યું, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા.
ધનખડના રાજીનામાથી BJPનું ટેન્શન વધ્યું, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા.
Published on: 27th July, 2025

ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાથી BJPની મુશ્કેલીઓ વધી, નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. RSS સાથે સહમતિ બનાવવાના પડકાર વચ્ચે, નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક મુદ્દે વિચારણા કરવી પડશે. પરિણામે BJP અધ્યક્ષની ચૂંટણી લંબાઈ શકે છે. નવા પાર્ટી અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ ફરી બંધ થઈ છે.