Ahmedabad News: PM મોદીની ગુજરાત મુલાકાત, રોડ શો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ.
Published on: 25th August, 2025
PM નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, અમદાવાદમાં એરપોર્ટથી નિકોલ સુધી 1.6 કિમીનો રોડ શો કરશે. નિકોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર કરાશે. ગાંધીનગરમાં ₹281 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.

Published on: August 25, 2025