પ્રાથમિક સુવિધાના અભાવે નરોડામાં રોડ બ્લોક; AMC અને કોર્પોરેટરોની નિષ્ફળતાથી જનતાનો વિરોધ.
પ્રાથમિક સુવિધાના અભાવે નરોડામાં રોડ બ્લોક; AMC અને કોર્પોરેટરોની નિષ્ફળતાથી જનતાનો વિરોધ.
Published on: 03rd September, 2025

નરોડા અરવિંદ મીલ પાસે પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોએ રોડ બ્લોક કર્યો. ગટરની સમસ્યાથી રોગચાળો અને હાલાકી છતાં AMC અને કોર્પોરેટરોની બેદરકારી સામે લોકો રોષે ભરાયા. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. જેના લીધે ટ્રાફિક જામ થયો હતો.