અમદાવાદમાં સિઝનનો 62% વરસાદ, સરેરાશ 17 ઈંચ વરસાદ નોંધાયો, ગત વર્ષ કરતા પરિસ્થિતિ સારી.
અમદાવાદમાં સિઝનનો 62% વરસાદ, સરેરાશ 17 ઈંચ વરસાદ નોંધાયો, ગત વર્ષ કરતા પરિસ્થિતિ સારી.
Published on: 04th August, 2025

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 17 ઈંચ સાથે 62% વરસાદ વરસ્યો છે, જે ગયા વર્ષના 11 ઈંચ કરતા વધારે છે. દસ્ક્રોઇમાં સૌથી વધુ સરેરાશ 93% અને સાણંદમાં સૌથી ઓછો 40% વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી સરેરાશ 21.