UP: INSTA પોસ્ટથી METAએ પોલીસને એલર્ટ મોકલ્યું, ઝેર ખાનાર યુવકનો જીવ બચાવવામાં આવ્યો.
Published on: 04th August, 2025
પ્રયાગરાજમાં, યુવકે "મેં ઝેર ખાધું છે" એવી INSTA પોસ્ટ કરી. METAએ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલ્યું. પોલીસે 10 મિનિટમાં યુવકને શોધી કાઢીને તેનો જીવ બચાવ્યો. આર્થિક તંગીથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હતું. METAની સતર્કતાથી અઢી વર્ષમાં 1195 લોકોના જીવ બચ્યા છે.

Published on: August 04, 2025