શિબૂ સોરેનના નિધન પર PM ને મળ્યા હેમંત સોરેન, આંસુ રોકી ન શક્યા: તસવીરો.
Published on: 04th August, 2025
ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું નિધન થયું; હેમંત સોરેન PM મોદીને મળીને ભાવુક થયા અને આંસુ ન રોકી શક્યા. PM મોદીએ સર ગંગારામ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ આપી અને હેમંત સોરેન તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી. શિબૂ સોરેન લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા, હેમંત સોરેને X પર જાણકારી આપી.

Published on: August 04, 2025