બિહાર : બેકાબુ થારે 4 ને કચડ્યા, મહિલાનું મોત, ડ્રાઈવર ફરાર; કાર 7 ફૂટ ઉછળી, વિડીઓ.
Published on: 04th August, 2025
બિહારના રોહતાસમાં બેકાબુ થારે 4 લોકોને કચડતા અકસ્માત થયો, જેમાં એક મહિલાનું મોત થયું. 3 વર્ષની બાળકી સહિત 2 ગંભીર છે. આ ઘટના કરકટ પોલીસ સ્ટેશન નજીક બની. CCTV માં થારની સ્પીડ દેખાય છે; થાર દિવાલ તોડી ખાડામાં પડી, ડ્રાઈવર ફરાર છે. પોલીસે FIR નોંધી 2 ની ધરપકડ કરી, CCTV ફૂટેજ તપાસ ચાલુ છે.

Published on: August 04, 2025