અમદાવાદમાં ભારે વરસાદ: ૪ ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, કેડ સમા પાણી.
અમદાવાદમાં ભારે વરસાદ: ૪ ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, કેડ સમા પાણી.
Published on: 27th July, 2025

Ahmedabad Rain Update: અમદાવાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સરેરાશ અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. આ વરસાદે Ahmedabad Municipal Corporationની પોલ ખોલી દીધી છે.