અમદાવાદ-ગાંધીનગર માટે 3 કલાક 'અતિભારે' વરસાદની આગાહી, વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં RED ALERT.
અમદાવાદ-ગાંધીનગર માટે 3 કલાક 'અતિભારે' વરસાદની આગાહી, વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં RED ALERT.
Published on: 27th July, 2025

અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 3 કલાક 'અતિભારે' વરસાદની આગાહી કરી RED ALERT જાહેર કર્યું છે. રાજ્યના 9 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે, માટે સાવચેતી રાખવી જરૂરી છે. Heavy Rain Forecast કરવામાં આવ્યું છે.