ગુજરાતના ટોલનાકા પર અવરોધ વિના સડસડાટ પસાર થાઓ: મહત્વના સમાચાર.
ગુજરાતના ટોલનાકા પર અવરોધ વિના સડસડાટ પસાર થાઓ: મહત્વના સમાચાર.
Published on: 31st August, 2025

NHAI દ્વારા ICICI બેંક સાથે કરાર, ગુજરાતના NH-48 પર પ્રથમ MLFF ટોલ સિસ્ટમ શરૂ થશે. FASTagથી અવરોધ વિના ટોલ વસૂલાશે. આ સિસ્ટમ 25 ટોલ પ્લાઝા પર સ્થાપિત થશે, જે ટોલ વસૂલાતને સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવશે. આનાથી ટ્રાફિક જામ ઓછો થશે અને ઇંધણ બચશે.