Boycott Turkey Impact: પાકિસ્તાન પ્રેમથી તુર્કીયેનું અર્થતંત્ર ડગમગ્યું, કારણ એ છે કે ભારતે બાયકોટ ઝુંબેશ ચલાવી.
Published on: 01st August, 2025
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને ટેકો આપતા તુર્કીયેનો ભારતમાં વિરોધ થયો. ભારતીયોએ 'બાયકોટ તુર્કી' ઝુંબેશ શરૂ કરી, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં 37% ઘટાડો થયો. MakeMyTrip, EaseMyTrip, Cleartrip જેવા TRAVEL PORTALS એ તુર્કીયેનો પ્રચાર બંધ કર્યો. પરિણામે, તુર્કીયેના પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો અને ભારે આર્થિક નુકસાન થયું.

Published on: August 01, 2025