Trump Tariff: અમેરિકાની ટેરિફ નીતિ સામે ભારત સહિત કયા દેશો જોડાયા? રશિયા સાથેના સંબંધને લઇ અમેરિકાની ચેતવણી.
Trump Tariff: અમેરિકાની ટેરિફ નીતિ સામે ભારત સહિત કયા દેશો જોડાયા? રશિયા સાથેના સંબંધને લઇ અમેરિકાની ચેતવણી.
Published on: 06th August, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ Trumpની ટેરિફ નીતિથી વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ટ્રેડિંગ પાર્ટનર્સ પર 10થી 50 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો છે, જે 7 ઓગસ્ટથી લાગુ થશે. Trumpની શરતો ન માનવાને લીધે ભારતને ટેરિફની ધમકી મળી છે. ચીન, બ્રાઝિલ, અને કેનેડાએ પણ વળતો જવાબ આપ્યો છે. રશિયા પણ ભારત સાથે ઉભું છે.