અમદાવાદ: કરોડોનું એમ્બરગ્રીસ ઝડપાયું, એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ.
અમદાવાદ: કરોડોનું એમ્બરગ્રીસ ઝડપાયું, એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ.
Published on: 06th August, 2025

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું એમ્બરગ્રીસ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી ફરાર છે. રાજુ મારવાડી પાસેથી 2 કિલો એમ્બરગ્રીસ જપ્ત કરાયું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. આ એમ્બરગ્રીસ મુંબઈથી લાવવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી ગણેશ મારવાડી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ ચાલુ છે. Ambergris નો વેપાર ગેરકાયદેસર છે.