ટ્રમ્પ ઘરમાં ઘેરાયા, નિક્કી હેલીની સલાહ: ભારત સાથેના સંબંધો ખરાબ ન કરો.
Published on: 06th August, 2025
નિક્કી હેલીએ ટ્રમ્પના ભારત અંગેના નિવેદન પછી કહ્યું કે અમેરિકાએ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ન બગાડવા જોઈએ. તેમણે ચીનને ટેરિફમાં છૂટ આપવા પર પણ સવાલ ઉઠાવ્યા, કારણ કે તે રશિયન તેલનો મોટો ખરીદદાર છે. હેલીએ ટ્રમ્પને સલાહ આપી કે ચીનને છૂટ ન આપો અને ભારત જેવા સહયોગી સાથે સંબંધો ન બગાડો. ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદી યુદ્ધને ઇંધણ આપવાનો આરોપ લગાવ્યો હતો અને ટેરિફ વધારવાની ધમકી આપી હતી.

Published on: August 06, 2025