અમદાવાદ: ચાણક્યપુરીનું લાખોના ખર્ચે બનેલું આધુનિક વેજીટેબલ માર્કેટ ઉદ્ધાટન વગર ધૂળ ખાઈ રહ્યું છે, લોકોએ ચબૂતરો બનાવ્યું.
Published on: 11th September, 2025
ચાણક્યપુરીમાં લાખોના ખર્ચે બનેલું આધુનિક વેજીટેબલ માર્કેટનું ઉદ્ધાટન ખોરંભે ચડતા ધૂળ ખાઈ રહ્યું છે. વેપારીઓ માટે તમામ ઋતુમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. પાર્કિંગ સહિતની સુવિધા છે, છતાં ઉદ્ધાટન નથી થયું. લોકોએ આ વેજીટેબલ માર્કેટને ચબૂતરો બનાવી દીધું છે.

Published on: September 11, 2025