સરકારની મોટી ભેટ! Pensionમાં સીધો 10% વધારો, વિગતો જાણો: NABARD, RBI કર્મચારીઓને લાભ.
સરકારની મોટી ભેટ! Pensionમાં સીધો 10% વધારો, વિગતો જાણો: NABARD, RBI કર્મચારીઓને લાભ.
Published on: 24th January, 2026

કેન્દ્ર સરકારે PSGICs, NABARD અને RBI કર્મચારીઓ માટે પગાર અને પેન્શનમાં સુધારા મંજૂર કર્યા છે. PSGIC કર્મચારીઓના પગારમાં 12.41% સુધીનો વધારો, જ્યારે NPSમાં સરકારનું યોગદાન 14% થયું છે. ફેમિલી પેન્શનરો માટે 30%નો વધારો મંજૂર કરાયો છે. NABARD કર્મચારીઓ માટે 20% સુધીનો વધારો છે. RBI પેન્શનરો માટે મૂળ પેન્શનમાં 10%નો વધારો કરાયો, જે મોંઘવારીમાં રાહત આપશે.