ઈથેનોલ ઉત્પાદન માટે ખાંડ મિલો અને ડિસ્ટિલરીઓને અમર્યાદિત છૂટ: 2025-26 સીઝનથી અમલ.
ઈથેનોલ ઉત્પાદન માટે ખાંડ મિલો અને ડિસ્ટિલરીઓને અમર્યાદિત છૂટ: 2025-26 સીઝનથી અમલ.
Published on: 03rd September, 2025

ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને 2025-26ની નવી સીઝનથી ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવાની સરકારની પરવાનગી. Ethanol supply year નવેમ્બરથી ઓકટોબર દરમિયાન રહેશે. શેરડીના રસ, ખાંડ સિરપ, B heavy molasses તથા C-heavy molassesમાંથી મર્યાદા વગર ઉત્પાદન કરી શકાશે. પેટ્રોલિયમ મંત્રાલય સાથે સમીક્ષા કરવામાં આવશે, જેથી ખાંડના ઉત્પાદનમાં ખલેલ ન પડે.