Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 80,543 અંકે બંધ.
Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 80,543 અંકે બંધ.
Published on: 06th August, 2025

શેરબજાર આજે લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સમાં 166 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી પણ ઘટ્યો. Donald Trumpની ટેરિફની ધમકી અને RBIની MPC બેઠક પર રોકાણકારોની નજર છે. એશિયન બજારોમાં ઘટાડો, નબળા US ડેટા દર્શાવે છે કે ટેરિફ આર્થિક પ્રવૃત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 વધ્યો.