રાજકોટમાં કારખાના બંધ થતાં દાગીનાનું ઉત્પાદન ઘટ્યું
રાજકોટમાં કારખાના બંધ થતાં દાગીનાનું ઉત્પાદન ઘટ્યું
Published on: 01st January, 2026

આંતરરાષ્ટ્રીય બજારના કારણે રાજકોટના ચાંદી ઉદ્યોગમાં સંકટ આવ્યું. દિવાળી બાદ તેજીના લીધે 700માંથી 350થી વધુ કારખાના બંધ થયા, ઉત્પાદન 3000 કિલોથી ઘટીને 200 કિલો થયું. અનેક કારીગરો બેકાર બન્યા, BANK finance અને payment cycleના લીધે ચાંદી ઉદ્યોગ પર દબાણ આવ્યું. MCXના ખેલાડીઓ પણ કરોડો રૂપિયા ગુમાવીને રોડપતિ થઈ ગયા.