નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય તેવી શક્યતા.
Published on: 07th September, 2025
અમેરિકા-ચાઈના-રશીયા જેવી મહાસત્તાઓ વચ્ચે આધિપત્ય જમાવવાની હરીફાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આતંકથી વિશ્વ ત્રસ્ત છે. ભારતે ચાઈના અને રશીયા સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે, પરિસ્થિતિ અનિશ્ચિત છે. સરકારે GST માળખામાં ફેરફાર કરીને ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા અને મેક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા માટે પગલાં લીધા છે, જેનાથી દેશની સામાન્ય જનતાને રાહત મળશે અને ખરીદશક્તિમાં વધારો થશે.

Published on: September 07, 2025