વીજબીલ ન ભરનારાઓ પાસેથી PGVCLએ 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત કરી.
વીજબીલ ન ભરનારાઓ પાસેથી PGVCLએ 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત કરી.
Published on: 14th February, 2026

ભાવનગર PGVCL દ્વારા ડિસકનેક્શન ડ્રાઈવમાં 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત થઈ. 4 હજારથી વધુ ટીમો જોડાઈ, રૂ. 1.51 કરોડનું વીજબીલ ન ભરનારા 1579 ગ્રાહકોના કનેક્શન કપાયા. સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ ચાલુ છે.