RBI MPC Results: રેપો રેટમાં ફેરફાર નહીં, RBIની જાહેરાત, વ્યાજ દરો યથાવત.
RBI MPC Results: રેપો રેટમાં ફેરફાર નહીં, RBIની જાહેરાત, વ્યાજ દરો યથાવત.
Published on: 06th August, 2025

રિઝર્વ બેંકની MPC બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, વ્યાજ દર એ જ રહેશે. છેલ્લી ત્રણ બેઠકોમાં રેપો રેટ ઘટ્યો હતો, જે 5.50% છે. લોનના EMI પર કોઈ અસર થશે નહીં. RBI ગવર્નરે કહ્યું કે તહેવારની સિઝન ઇકોનોમી માટે ખાસ છે, પણ US અને ભારત વચ્ચેના ટેરિફ અંગે અનિશ્ચિતતા છે. RBIએ અર્થતંત્ર વૃદ્ધિ માટે પગલાં લીધાં છે.