RBI પાસે 2000 રૂપિયાની બધી નોટો આવી નથી, હજુ પણ 6,017 કરોડ રૂપિયા બજારમાં ફરે છે.
Published on: 01st August, 2025
RBI એ 2000 રૂપિયાની નોટ પર અપડેટ આપતા જણાવ્યું કે ચલણમાંથી દૂર થયા પછી પણ 6,017 કરોડ રૂપિયાની નોટો બજારમાં છે, જે કાયદેસર છે. 19 મે 2023 સુધીમાં 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો હતી, જે ઘટીને 6,017 કરોડ થઈ છે. 98.31 ટકા નોટો બેંકમાં પરત આવી છે. RBI ની ઓફિસોમાં નોટ બદલવાની સુવિધા છે, પોસ્ટ ઓફિસ દ્વારા પણ RBI માં નોટ મોકલી શકાય છે. 2016 માં 2000 ની નોટ જારી કરાઈ હતી અને 2018-19 માં તેનું છાપકામ બંધ થયું.

Published on: August 01, 2025