રાજકોટ હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત.
રાજકોટ હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત.
Published on: 29th July, 2025

Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારે કાર્ગો સર્વિસની મંજૂરી આપી. 29 જુલાઈ, 2025ના રોજ મળેલી મંજૂરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને ફાયદો થશે. હવે માલ-સામાન કાર્ગો સર્વિસથી વિદેશોમાં મોકલી શકાશે. પહેલાં અમદાવાદ જવું પડતું હતું, પણ હિરાસર એરપોર્ટ પર સુવિધા મળતા સમય અને નાણાંની બચત થશે.