વર્ષ 2025: ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધી રૂ. 56,000 થવાની શક્યતા.
વર્ષ 2025: ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધી રૂ. 56,000 થવાની શક્યતા.
Published on: 11th September, 2025

છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધી રૂ. 56,000 થયો છે. 'વર્લ્ડપેનલ બાય ન્યુમેરેટર'ના અહેવાલ પ્રમાણે, શહેરી વિસ્તારોમાં ઘરગથ્થુ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખર્ચ વધી રહ્યો છે. આ વધારો CONSUMPTION PATTERNમાં થયેલા ફેરફારને આભારી છે.