પાદરા નગર નાગરિક સહકારી બૅન્કની ચૂંટણી પ્રક્રિયા શરૂ, રાજકીય અને બેન્કિંગ વર્તુળોમાં ચહલપહલ.
પાદરા નગર નાગરિક સહકારી બૅન્કની ચૂંટણી પ્રક્રિયા શરૂ, રાજકીય અને બેન્કિંગ વર્તુળોમાં ચહલપહલ.
Published on: 20th March, 2026

આગામી તા. 12 એપ્રિલ, 2026ના રોજ ધી પાદરા નગર નાગરિક સહકારી બેન્કની ચૂંટણી યોજાશે. 15 બેઠકો માટે 30 ફોર્મનું વિતરણ થયું છે. 19 અને 20 માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 23 માર્ચે ચકાસણી થશે અને 25 માર્ચે ફોર્મ ખેંચી શકાશે. પાદરાની ઝેન સ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે.