મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, દુર્ઘટના કેવી રીતે થઇ તે જુઓ.
મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, દુર્ઘટના કેવી રીતે થઇ તે જુઓ.
Published on: 27th July, 2025

Uttar Pradeshના મેરઠમાં સ્પોર્ટ્સ કંપનીના માલિક હરવિંદર સિંહનું લિફ્ટમાં ગળું ફસાતા મોત થયું. તેઓ ફેક્ટરીના ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોર પર જતા હતા ત્યારે આ દુર્ઘટના બની. પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસ કેસની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.