વર્તમાન વર્ષે અમેરિકાની SMARTPHONE આયાતમાં ભારતનો હિસ્સો વધીને આશરે 35% થયો.
Published on: 27th July, 2025
વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, AMERICAની SMARTPHONE આયાતમાં ભારતનો હિસ્સો 35% રહ્યો છે, જે ગયા વર્ષે 11% હતો. નીતિવિષયક પ્રોત્સાહનો અને ચીન સાથે AMERICAની વધતી વેપાર તાણને કારણે APPLE દ્વારા ભારતમાં ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે, જેના કારણે દેશમાંથી SMARTPHONEની આયાત વધી રહી છે. જાન્યુઆરી થી મેના ગાળામાં AMERICAએ ભારતથી 2.13 કરોડ SMARTPHONE આયાત કર્યા છે, જે ગયા વર્ષે કરતા ત્રણ ગણાથી વધુ છે.

Published on: July 27, 2025