ટેરિફ વિવાદ વચ્ચે ભારતીય લોબિસ્ટ Jason Miller ની Trump સાથે મુલાકાત.
ટેરિફ વિવાદ વચ્ચે ભારતીય લોબિસ્ટ Jason Miller ની Trump સાથે મુલાકાત.
Published on: 08th September, 2025

અમેરિકાના પ્રમુખ Donald Trump ના ટેરિફ અને વેપાર કરાર મુદ્દે ભારત-અમેરિકાના સંબંધો બગડ્યા છે. સંબંધો સુધારવા ભારતે અમેરિકન લોબીઈંગ કંપનીને રાખી છે. જેના વડા Jason Miller એ Trump અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. સ્કોટ બેસન્ટે યુરોપ અને Trump સાથે મળી રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બદલ ભારત પર વધુ ટેરિફ નાંખવા ભલામણ કરી છે.