India USA Tariff War: બંને દેશોની જિદ્દના કારણે વેપાર સંબંધોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ રહી છે.
Published on: 06th August, 2025
ભારત અમેરિકા અને રશિયા વચ્ચે ફસાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત રશિયાને બદલે અમેરિકા સાથે વેપાર વધારે, પરંતુ ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે અમેરિકા ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યું છે. ભારત પોતાના હિતમાં નિર્ણય લેશે. રશિયા સાથેની મિત્રતા ટ્રમ્પને પસંદ નથી અને તેઓ દબાણ કરી રહ્યા છે, છતાં ભારત અડગ છે.

Published on: August 06, 2025