India USA Tariff War: નિક્કી હેલીના મતે ભારત સાથેના સંબંધો બગાડવા એ અમેરિકાની મોટી ભૂલ છે.
Published on: 06th August, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે તેમના પર પ્રહારો થઈ રહ્યા છે. નિક્કી હેલીએ જણાવ્યું કે ભારત સાથે સંબંધ બગાડવો એ અમેરિકાની મૂર્ખતા છે. ચીનને વધુ છૂટ આપવી નહીં. ભારત અમેરિકાનું રણનીતિક પાટર્નર છે, તેમની સાથે દૂરી ઘાતક સાબિત થશે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી ન કરવી જોઈએ, જ્યારે ચીન રશિયા અને ઈરાન પાસેથી ખરીદે છે અને તેને 90 દિવસની ટેરિફ છૂટ આપવામાં આવે છે.

Published on: August 06, 2025