ભારત-US ટ્રેડ ડીલ માટે બે-ત્રણ મહિનાની રાહ, અમેરિકાની ટીમ 25 ઓગસ્ટે આવશે.
ભારત-US ટ્રેડ ડીલ માટે બે-ત્રણ મહિનાની રાહ, અમેરિકાની ટીમ 25 ઓગસ્ટે આવશે.
Published on: 29th July, 2025

USA Delegations ટ્રેડ ડીલ માટે ભારત આવશે: ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો જરૂરી છે. અમેરિકાની ટીમ 25 ઓગસ્ટે છઠ્ઠી વખત ભારત આવશે. ટેરિફની ડેડલાઈન 1 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. લોકો અસમંજસમાં છે કે, 1 ઓગસ્ટથી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે કે કેમ? સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં વેપાર કરારને અંતિમ સ્વરૂપ મળશે.