ભારત-અમેરિકા કુદરતી ભાગીદાર, ટ્રમ્પ મોદી સાથે વાત કરવા આતુર; વેપાર મંત્રણા વધારવા સંકેત.
Published on: 11th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકાને કુદરતી ભાગીદાર ગણાવ્યા તથા વેપાર મંત્રણા આગળ વધારવાના સંકેત આપ્યા. તેઓ PM મોદી સાથે વાત કરવા ઉત્સુક છે. રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા યુરોપીયન યુનિયન ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ટેરિફ નાખે તે અંગેના તેમના નિવેદનની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેની વેપાર મંત્રણા સફળતાપૂર્વક પૂરી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Published on: September 11, 2025