રાજકોટ International Airport પર કાર્ગો સર્વિસની મંજૂરી: 10,000+ ઉદ્યોગપતિને ફાયદો, 100 kg થી 1 ટન સામાન મોકલી શકાશે.
Published on: 29th July, 2025
રાજકોટ International Airport પર કાર્ગો સર્વિસને મંજૂરી મળી, હીરાસર એરપોર્ટના જૂના ટર્મિનલમાં શરૂ થશે. રાજકોટના વેપારીઓને અમદાવાદ જવાની જરૂર નહીં પડે. ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે. સૌરાષ્ટ્રના 10,000 ઉદ્યોગપતિઓને ફાયદો થશે, 100 કિલોથી 1 ટન સુધીનો સામાન મોકલી શકાશે, ખાસ કરીને જ્વેલરી અને પ્લાસ્ટિક પાર્ટ્સ માટે ફાયદાકારક રહેશે.

Published on: July 29, 2025