રશિયન ક્રૂડ બંધ કરવું: આર્થિક અને રાજદ્વારી જોખમ, ભારત માટે મોટો પડકાર ઊભો કરે છે.
રશિયન ક્રૂડ બંધ કરવું: આર્થિક અને રાજદ્વારી જોખમ, ભારત માટે મોટો પડકાર ઊભો કરે છે.
Published on: 04th August, 2025

ભારત માટે રશિયા વર્ષોથી મહત્વપૂર્ણ ભાગીદાર છે, US દબાણમાં રશિયાને સાઈડલાઈન કરવું યોગ્ય નથી. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને લાભ મેળવ્યો છે, ૪૫% જરૂરિયાત પૂરી કરી. ક્રૂડ બંધ કરતા સાઉદી જેવા વિકલ્પો મોંઘા પડશે, વિદેશ નીતિ અને વૈશ્વિક છબીને નુકસાન થશે, અને ભારતની નબળી છબી ઊભી થશે.