સોના પર tariff લાગુ નહીં થતા વૈશ્વિક બજાર સ્થિર, પણ ઘરઆંગણે ભાવ સાધારણ નરમ રહ્યા.
સોના પર tariff લાગુ નહીં થતા વૈશ્વિક બજાર સ્થિર, પણ ઘરઆંગણે ભાવ સાધારણ નરમ રહ્યા.
Published on: 13th August, 2025

અમેરિકા દ્વારા સોના પર tariff નહીં લાગે અને ચીનના માલસામાનને ૯૦ દિવસની મુક્તિ મળતા વૈશ્વિક બજારમાં શાંતિ જોવા મળી. સેફ હેવન માંગ ઘટતા સોનાના ભાવ સ્થિર રહ્યા, જ્યારે ડોલર સામે રૂપિયો નબળો પડતા ઘરઆંગણે ભાવમાં સાધારણ ઘટાડો થયો. ક્રુડ તેલના ભાવ પણ નીચા કવોટ થતા હતા.