વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ગળતેશ્વર બ્રિજ સ્થાનિકો માટે બંધ કરાયો.
વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ગળતેશ્વર બ્રિજ સ્થાનિકો માટે બંધ કરાયો.
Published on: 01st September, 2025

વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડતા ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો. સ્થાનિકોને 45 કિમી ફરીને જવું પડશે. CMના કાર્યક્રમ બાદ રાતે જ આ બ્રિજ બંધ થયો. સેવાલિયા બ્રિજ પણ બંધ છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો આ મહત્વનો બ્રિજ બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે. વણાકબોરી ડેમનું લેવલ 232 ફૂટ છે, 236 ફૂટે વાઈટ સિગ્નલ લાગે. ભવન્સ કોલેજ પાસેનો શેઢી નદીનો બ્રિજ પણ બંધ કરાયો.