ફંડોની વેચવાલીથી સેન્સેક્સમાં 368 પોઈન્ટનો ઘટાડો, સેન્સેક્સ 80236 પર પહોંચ્યો.
ફંડોની વેચવાલીથી સેન્સેક્સમાં 368 પોઈન્ટનો ઘટાડો, સેન્સેક્સ 80236 પર પહોંચ્યો.
Published on: 13th August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી, ભારતમાં કોઈ સંકેત ન મળતા ફંડોએ સાવચેતી રાખી વેચવાલી કરી. ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી થઈ, પણ ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ખરીદીથી મોટું ધોવાણ અટક્યું. નિફટી 50 સ્પોટ 97.65 પોઈન્ટ ઘટ્યો અને સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટ્યો.