મજબૂત માંગથી આર્થિક વિકાસ દરનો અંદાજ વધીને 6.90 ટકા થયો.
મજબૂત માંગથી આર્થિક વિકાસ દરનો અંદાજ વધીને 6.90 ટકા થયો.
Published on: 11th September, 2025

રેટિંગ એજન્સી ફીચે ભારતનો આર્થિક વિકાસ દર 2025-26 માટે 6.50 ટકાથી વધારીને 6.90 ટકા કર્યો છે. Domestic demand વૃદ્ધિનું મુખ્ય પરિબળ બનશે. Strong income વપરાશને ટેકો આપશે.