ઓગસ્ટમાં વરસાદ ઓછો છતાં ખરીફ વાવેતરની 90% કામગીરી પૂર્ણ: કૃષિ મંત્રાલયના ડેટા.
Published on: 13th August, 2025
મુંબઈ: ઓગસ્ટમાં વરસાદ ઓછો હોવા છતાં, કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર ખરીફ વાવણીની કામગીરી સામાન્ય વિસ્તારના લગભગ 90% જેટલી પૂરી થઈ છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 87% વાવણી પૂરી થઈ હતી. ખરીફ વાવણીનો સામાન્ય વિસ્તાર 1096.65 લાખ હેક્ટર છે, જેની સામે આ મોસમમાં 995.63 લાખ હેક્ટર વિસ્તાર પર વાવણી પૂરી થઈ છે.

Published on: August 13, 2025