રાજકોટ લોકમેળામાં રાઇડના ભાવ વધારાની માંગણી: હરાજી મોકૂફ, હવે આવતીકાલે નિર્ણય.
રાજકોટ લોકમેળામાં રાઇડના ભાવ વધારાની માંગણી: હરાજી મોકૂફ, હવે આવતીકાલે નિર્ણય.
Published on: 27th July, 2025

રાજકોટના લોકમેળામાં રાઇડ ધારકો દ્વારા ટિકિટના ભાવ 45થી વધારી 50 કરવાની માંગણીથી 34 રાઇડની હરાજી મોકૂફ. રાજ્ય સરકારની SOPને કારણે ફોર્મ ભરવામાં વિલંબ થયો, પરંતુ 69 ફોર્મ ભરાયા. સ્ટોલ અને પ્લોટની ફાળવણીમાં વેપારીઓમાં નિરાશા. 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેમાં અંદાજે 15 લાખ લોકોની ભીડ થવાની શક્યતા છે.