અમદાવાદ: જમીન ખરીદી, FLAT બનાવવાના નામે રોકાણ કરાવી વેપારીના અઢી કરોડ લઈ સોદો કેન્સલ કરાયો.
Published on: 11th September, 2025
અમદાવાદમાં વેપારી સાથે જમીન ખરીદી FLAT બનાવવાના નામે રોકાણ કરાવી છેતરપિંડી થઈ. વેપારીના અઢી કરોડ રૂપિયા લઈ જમીનનો સોદો કેન્સલ કર્યો. આરોપીઓએ 2.25 કરોડ પરત આપવાનું કહીને એક કરોડ જ આપ્યા, 1.25 કરોડની ઠગાઈ આચરી. સરખેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

Published on: September 11, 2025