ક્રિકેટ સટ્ટા અને ડમી સિમથી આંગડિયા પેઢીને છેતરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા.
Published on: 04th August, 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગ પકડી, જે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમથી આંગડિયા પેઢીને છેતરતી હતી. બે આરોપીઓ અમિતકુમાર ખત્રી અને અનિલકુમાર મથરાણી પકડાયા, 12.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગેંગે છત્તીસગઢની ‘મહાદેવ એન્ટરપ્રાઇઝ’ને ટાર્ગેટ કરી હતી, જેમાં ખોટી ઓળખ આપી 54.37 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ અગાઉ સટ્ટા બેટિંગ કરી ડમી સિમકાર્ડથી આ કાવતરું રચ્યું હતું.

Published on: August 04, 2025