સોનમ કપૂર કહે છે: હું બિલકુલ રેડી છું! આ નારીપ્રધાન ફિલ્મોમાં રસ ધરાવે છે.
સોનમ કપૂર કહે છે: હું બિલકુલ રેડી છું! આ નારીપ્રધાન ફિલ્મોમાં રસ ધરાવે છે.
Published on: 17th October, 2025

સોનમ કપૂર ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પુત્ર વાયુના જન્મ પછી તેનું ધ્યાન તેના ઉછેર પર છે. સોનમ કહે છે કે બાળકને મોટું થતું જોવું એક લ્હાવો છે. તેને એવી સ્ત્રીપ્રધાન (female-centric) ફિલ્મોમાં રસ છે જેમાં સ્ત્રી કેન્દ્રસ્થાને હોય અને પાત્ર multi-layered હોય. આ બાબતે સોનમનો આગ્રહ આજે પણ યથાવત છે.