દીપિકા પાદુકોણ: હીરો માટે લીલા અને અભિનેત્રીઓ કરે તો નખરાંની વાત!
દીપિકા પાદુકોણ: હીરો માટે લીલા અને અભિનેત્રીઓ કરે તો નખરાંની વાત!
Published on: 31st October, 2025

દીપિકા પાદુકોણ કલ્કિ ૨૮૯૮ એડીની સિક્વલમાં આઠ કલાકની શિફ્ટ અને હકાલપટ્ટી જેવા વિવાદોથી ઘેરાયેલી છે. કેટલાક પુરૂષ SUPERSTARS વર્ષોથી આઠ કલાકની શિફ્ટને વળગી રહ્યા છે છતાં હોબાળો નથી મચતો. દીપિકાને જાણે આ વાતથી કોઈ ફરક પડતો નથી.