શ્રાદ્ધ પક્ષ 2025: પિતૃપૂજનની તિથિઓ અને મહત્વ જાણો, જે આજથી શરૂ થશે.
Published on: 08th September, 2025
Shradh Paksha 2025: ભાદરવા વદ પક્ષ પિતૃપૂજન માટે છે. પિતૃઓને શાંતિ મળે તે માટે શ્રાદ્ધ અને તર્પણ કરો. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 માં Shradh Paksha નો પ્રારંભ 8મી સપ્ટેમ્બરથી અને સમાપન 21મી સપ્ટેમ્બરના રોજ થશે.
શ્રાદ્ધ પક્ષ 2025: પિતૃપૂજનની તિથિઓ અને મહત્વ જાણો, જે આજથી શરૂ થશે.

Shradh Paksha 2025: ભાદરવા વદ પક્ષ પિતૃપૂજન માટે છે. પિતૃઓને શાંતિ મળે તે માટે શ્રાદ્ધ અને તર્પણ કરો. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 માં Shradh Paksha નો પ્રારંભ 8મી સપ્ટેમ્બરથી અને સમાપન 21મી સપ્ટેમ્બરના રોજ થશે.
Published on: September 08, 2025