મથુરા શ્રીધરન: અમેરિકાના સોલિસિટર જનરલ બનતા વિવાદ, ચાંદલાથી ટ્રોલિંગ!
Published on: 03rd August, 2025
Ohio ના નવા Indian-Origin Solicitor General મથુરા શ્રીધરનની નિમણૂક થતા રંગભેદ ટીપ્પણીઓ થઈ. એટર્ની જનરલ ડેવ યોસ્ટે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર અમેરિકનની પસંદગી ન કરવાના સવાલો ઉઠ્યા, જે અંગે એટર્ની જનરલે સ્પષ્ટતા આપી હતી.
મથુરા શ્રીધરન: અમેરિકાના સોલિસિટર જનરલ બનતા વિવાદ, ચાંદલાથી ટ્રોલિંગ!

Ohio ના નવા Indian-Origin Solicitor General મથુરા શ્રીધરનની નિમણૂક થતા રંગભેદ ટીપ્પણીઓ થઈ. એટર્ની જનરલ ડેવ યોસ્ટે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર અમેરિકનની પસંદગી ન કરવાના સવાલો ઉઠ્યા, જે અંગે એટર્ની જનરલે સ્પષ્ટતા આપી હતી.
Published on: August 03, 2025