સરકારે જરૂરી Medicines Price નક્કી કર્યા, Paracetamol, Atorvastatin સહિતની દવાઓ સસ્તી થતા રાહત મળશે.
Published on: 03rd August, 2025
સરકારે સામાન્ય લોકોને રાહત આપતા 37 દવાઓની કિંમતો 10-15% સુધી ઘટાડી. આ DPCO 2013 હેઠળ લેવાયો નિર્ણય, જેમાં Paracetamol, Atorvastatin, Amoxycillin જેવી દવાઓનો સમાવેશ છે. હાર્ટ, ડાયાબિટીસ, infection માટે ઉપયોગી દવાઓ સસ્તી થઇ. નવી કિંમતો GST વગરની છે, retailers એ નવી કિંમતનું લિસ્ટ લગાવવું પડશે.

Published on: August 03, 2025