iPhone 17 ભારતમાં બનશે: ફોક્સકોન દ્વારા પ્રોડક્શન શરૂ.
iPhone 17 ભારતમાં બનશે: ફોક્સકોન દ્વારા પ્રોડક્શન શરૂ.
Published on: 18th August, 2025

એપલ માટે ફોક્સકોન ભારતમાં iPhone 17 નું પ્રોડક્શન બેંગ્લોરના પ્લાન્ટમાં શરૂ કર્યું છે. ચીની એન્જિનિયરો પાછા ફરવાથી ઉત્પાદન ખોરવાયું હતું, પરંતુ હવે તાઇવાનના નિષ્ણાતો દ્વારા આ કાર્ય ફરી શરૂ કરાયું છે. ભારત અમેરિકામાં આઇફોન મોકલવામાં ચીનથી આગળ નીકળી ગયું છે. અને તે iPhone ઉત્પાદનનું હબ બની રહ્યું છે. 2025માં જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતમાં 2.39 કરોડ iPhone બનાવવામાં આવ્યા હતા.